એક્મેક 

૩૪ વર્ષથી  એકમેક વિના મુલ્યે મોકલવામાં આવે છે .ઘણા વાચકોના ' એકમેક ' ને  મદદરૂપ થવા માટેના પત્રો આવે છે . તો જણાવવાનું કે તેઓ શુભેછા સ્વરૂપે જે રકમ મોકલશે તેનો સાભાર  સ્વીકાર કરવામાં આવશે . ચેક અથવા ડીમાંડ ડ્રાફ્ટ  ' TV ADS ' નામનો લખી મોકલવા વિનંતી છે . વાચકો ઈચ્છશે તો એકમેકનો અંક Email થી પણ મોકલી આપવામાં આવશે

એકમેકના અંક વાંચવા નીચેની  link click કરો 


January 2013 February 2013
March 2013 September 2013
May 2013 June 2013
July 2013 August 2013


TV ADS 

303 Centre Point
R C Dutt Road
Vadodara 390007
Telephone : 2337011